GS-REAS-3144 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-REAS-3144
Reasoning (રિઝનિંગ)

રિઝનિંગ – સિલોગિઝ્મ, વિધાન અને તારણ (ન્યાય નિગમન વિશિષ્ટ કસોટી)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-REAS-3144 દાખલ કરો.
1.
વિધાન I: છેલ્લા બે સપ્તાહથી શાકભાજીના ભાવમાં અસાધારણ વધારો થયો છે. વિધાન II: સરકારે શાકભાજીની આયાત પર ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
(A)વિધાન II એ કારણ છે અને વિધાન I તેની અસર છે.
(B)બને વિધાનો સ્વતંત્ર કારણોની અસરો છે.
(C)વિધાન I એ કારણ છે અને વિધાન II તેની અસર છે.
(D)બને વિધાનો કોઈ સામાન્ય કારણની અસરો છે.
2.
વિધાન I: સ્થાનિક યુનિવર્સિટીએ તમામ અંતિમ વર્ષની પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખી છે. વિધાન II: પરીક્ષાના આગલા દિવસે જ પ્રશ્નપત્ર લીક થવાની અફવાએ હિંસક વિરોધ પ્રદર્શનોનું રૂપ લીધું.
(A)વિધાન I એ કારણ છે અને વિધાન II તેની અસર છે.
(B)બને વિધાનો સ્વતંત્ર કારણો છે.
(C)બને વિધાનો સ્વતંત્ર અસરો છે.
(D)વિધાન II એ કારણ છે અને વિધાન I તેની અસર છે.
3.
વિધાન I: સરકારે આગામી ચોમાસામાં પાણીની અછત નિવારવા માટે અત્યારથી જ જળાશયોનું ડિસેલ્ટેશન (કાંપ કાઢવાની કામગીરી) શરૂ કર્યું છે. વિધાન II: હવામાન ખાતાએ આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની આગાહી કરી છે.
(A)વિધાન I એ કારણ છે અને વિધાન II તેની અસર છે.
(B)બને વિધાનો કોઈ સામાન્ય કારણની અસરો છે.
(C)બને વિધાનો સ્વતંત્ર કારણો છે.
(D)વિધાન II એ કારણ છે અને વિધાન I તેની અસર છે.

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of રિઝનિંગ – સિલોગિઝ્મ, વિધાન અને તારણ (ન્યાય નિગમન વિશિષ્ટ કસોટી). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.