GS-CA26-1365 • Free Preview • 95 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-CA26-1365
Current Affairs 2026

વર્તમાન પ્રવાહો – ફેબ્રુઆરી ૨૦૨૬ (ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ અને રાજ્ય યોજનાકીય ફાળવણી)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-CA26-1365 દાખલ કરો.
1.
ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે?
(A)રૂ. ૩.૬૫ લાખ કરોડ
(B)રૂ. ૩.૫૦ લાખ કરોડ
(C)રૂ. ૪.૧૦ લાખ કરોડ
(D)રૂ. ૩.૮૩ લાખ કરોડ
2.
ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં 'ગિફ્ટ સિટી' (GIFT City) ના વિકાસ અને તેના વિસ્તરણ માટે વિશેષ બજેટરી સપોર્ટ હેઠળ કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
(A)રૂ. ૧,૦૦૦ કરોડ
(B)રૂ. ૭૫૦ કરોડ
(C)રૂ. ૫૦૦ કરોડ
(D)રૂ. ૧,૨૫૦ કરોડ
3.
ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે?
(A)રૂ. ૧,૫૦૦ કરોડ
(B)રૂ. ૨,૮૦૦ કરોડ
(C)રૂ. ૨,૨૦૦ કરોડ
(D)રૂ. ૩,૫૦૦ કરોડ

Unlock Complete Question Paper (95 MCQs)

You are viewing a free preview of વર્તમાન પ્રવાહો – ફેબ્રુઆરી ૨૦૨૬ (ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ અને રાજ્ય યોજનાકીય ફાળવણી). Sign in to access all 95 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.