GS-AGRI-4133 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-AGRI-4133
Agriculture (કૃષિ)

પશુપાલન વિજ્ઞાન (Animal Husbandry) – ગાય, ભેંસની દેશી-વિદેશી ઓલાદો અને પ્રજનન

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-AGRI-4133 દાખલ કરો.
1.
ગીર ગાયનું મૂળ વતન કયું ગણાય છે?
(A)ગીર સોમનાથ
(B)બનાસકાંઠા
(C)કચ્છ
(D)મહેસાણા
2.
કઈ ભેંસની ઓલાદ સૌરાષ્ટ્રની સૌથી ભારે ઓલાદ તરીકે ઓળખાય છે?
(A)મુર્રાહ
(B)જાફરાબાદી
(C)મહેસાણી
(D)બન્ની
3.
હોલ્સ્ટેઇન ફ્રિશિયન (HF) ગાયનું મૂળ વતન કયો દેશ છે?
(A)ડેનમાર્ક
(B)અમેરિકા
(C)નેધરલેન્ડ
(D)સ્વિટ્ઝર્લેન્ડ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of પશુપાલન વિજ્ઞાન (Animal Husbandry) – ગાય, ભેંસની દેશી-વિદેશી ઓલાદો અને પ્રજનન. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.