GS-AGRI-4143 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-AGRI-4143
Agriculture (કૃષિ)

કૃષિ સુપર મોક ૨ – ફીલ્ડ ક્રોપ્સ & હોર્ટિકલ્ચર (Field Crops & Horticulture)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-AGRI-4143 દાખલ કરો.
1.
ઘઉંના પાકમાં 'રસ્ટ' (ગેરૂ) રોગ કયા ફૂગ દ્વારા થાય છે?
(A)પક્સિનિયા (Puccinia)
(B)ફ્યુસેરિયમ (Fusarium)
(C)રાઈઝોક્ટોનિયા (Rhizoctonia)
(D)પાયથિયમ (Pythium)
2.
કપાસમાં 'ગુલાબી ઈયળ'ના નિયંત્રણ માટે કયા પ્રકારના ટ્રેપનો ઉપયોગ થાય છે?
(A)લાઈટ ટ્રેપ
(B)ફેરોમોન ટ્રેપ
(C)સ્ટીકી ટ્રેપ
(D)પિટફોલ ટ્રેપ
3.
કેળાના પાકમાં 'પનામા વિલ્ટ' (સુકારો) રોગ કયા ફૂગ દ્વારા ફેલાય છે?
(A)અલ્ટરનેરિયા
(B)કોલેટોટ્રિકમ
(C)ફ્યુસેરિયમ ઓક્સિસ્પોરમ
(D)સર્કોસ્પોરા

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of કૃષિ સુપર મોક ૨ – ફીલ્ડ ક્રોપ્સ & હોર્ટિકલ્ચર (Field Crops & Horticulture). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.