GS-COMP-2209 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-COMP-2209
Computer & Information Technology (કમ્પ્યુટર અને માહિતી ટેકનોલોજી)

નંબર સિસ્ટમ અને કન્વર્ઝન – બાઈનરી, ઓક્ટલ, ડેસિબલ અને હેક્ઝાડેસિબલ પદ્ધતિ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-COMP-2209 દાખલ કરો.
1.
ડિજિટલ કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી નંબર સિસ્ટમમાં કઈ પદ્ધતિનો આધાર (Base) ૧૦ છે?
(A)બાઈનરી નંબર સિસ્ટમ
(B)ઓક્ટલ નંબર સિસ્ટમ
(C)ડેસિમલ નંબર સિસ્ટમ
(D)હેક્ઝાડેસિમલ નંબર સિસ્ટમ
2.
બાઈનરી નંબર સિસ્ટમનો બેઝ (Base) કેટલો હોય છે?
(A)૮
(B)૧૦
(C)૧૬
(D)૨
3.
ઓક્ટલ નંબર સિસ્ટમમાં નીચેનામાંથી કયા અંકોનો માન્ય ઉપયોગ થતો નથી?
(A)૦ થી ૭
(B)૩ અને ૫
(C)૧ થી ૬
(D)૮ અને ૯

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of નંબર સિસ્ટમ અને કન્વર્ઝન – બાઈનરી, ઓક્ટલ, ડેસિબલ અને હેક્ઝાડેસિબલ પદ્ધતિ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.