GS-CONST-3043 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-CONST-3043
Indian Constitution (ભારતનું બંધારણ)

બંધારણ અને ગુજરાત – ગુજરાત વિધાનસભા, સચિવાલય, હાઈકોર્ટ અને પંચાયતી વ્યવસ્થા

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-CONST-3043 દાખલ કરો.
1.
બોમ્બે પુનર્ગઠન અધિનિયમ, ૧૯૬૦ અંતર્ગત ગુજરાત ભારતનું કયા ક્રમનું રાજ્ય બન્યું હતું?
(A)૧૪મું
(B)૧૬મું
(C)૧૫મું
(D)૧૭મું
2.
ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાની પ્રથમ બેઠક કયા સ્થળે મળી હતી?
(A)ગાંધીનગર સચિવાલય
(B)અમદાવાદ ભદ્રનો કિલ્લો
(C)રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ
(D)અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઓપીડી બિલ્ડિંગ
3.
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ (Speaker) તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
(A)અંબાલાલ શાહ
(B)ડૉ. જીવરાજ મહેતા
(C)મહેંદી નવાઝ જંગ
(D)કલ્યાણજી મહેતા

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of બંધારણ અને ગુજરાત – ગુજરાત વિધાનસભા, સચિવાલય, હાઈકોર્ટ અને પંચાયતી વ્યવસ્થા. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.