GS-CONST-3031 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-CONST-3031
Indian Constitution (ભારતનું બંધારણ)

ભાગ-૧૦ અને ૧૧: અનુસૂચિત-આદિજાતિ વિસ્તારો અને કેન્દ્ર-રાજ્ય સંબંધો (અનુચ્છેદ ૨૪૪ થી ૨૬૩)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-CONST-3031 દાખલ કરો.
1.
ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશેની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે?
(A)ભાગ - IX
(B)ભાગ - XI
(C)ભાગ - X
(D)ભાગ - XII
2.
પાંચમી અનુસૂચિ હેઠળ આવતા વિસ્તારોમાં આદિજાતિ સલાહકાર પરિષદ (Tribes Advisory Council) માં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે છે?
(A)૧૦ સભ્યો
(B)૧૫ સભ્યો
(C)૨૫ સભ્યો
(D)૨૦ સભ્યો
3.
ભારતીય બંધારણની છઠી અનુસૂચિ નીચેનામાંથી કયા રાજ્યોના આદિજાતિ વિસ્તારોના વહીવટને લાગુ પડે છે?
(A)મણિપુર, નાગાલેન્ડ, અસમ અને મિઝોરમ
(B)ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને મધ્યપ્રદેશ
(C)મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા
(D)અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ભાગ-૧૦ અને ૧૧: અનુસૂચિત-આદિજાતિ વિસ્તારો અને કેન્દ્ર-રાજ્ય સંબંધો (અનુચ્છેદ ૨૪૪ થી ૨૬૩). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.