GS-CA-1319 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-CA-1319
Current Affairs ( last 3 years all )

Current Affairs – મહત્વની નિયુક્તિઓ, બંધારણીય પદાધિકારીઓ અને નિધન

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-CA-1319 દાખલ કરો.
1.
તાજેતરમાં ભારતના નવા લોકપાલ (Chairperson of Lokpal) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
(A)જસ્ટિસ સંજય કિશન કૌલ
(B)જસ્ટિસ પીનાકી ચંદ્ર ઘોષ
(C)જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકર (A. M. Khanwilkar)
(D)જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી
2.
16મા નાણાપંચની પ્રથમ બેઠક ફેબ્રુઆરી 2024માં કયા શહેરમાં યોજાઈ હતી?
(A)નવી દિલ્હી
(B)કોલકાતા
(C)અમદાવાદ
(D)મુંબઈ
3.
16મા નાણાપંચના સચિવ (Secretary) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
(A)સંજય મલ્હોત્રા
(B)ઋત્વિક રંજનમ પાંડે (Ritvik Ranjanam Pandey)
(C)ટી. વી. સોમનાથન
(D)અજય સેઠ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of Current Affairs – મહત્વની નિયુક્તિઓ, બંધારણીય પદાધિકારીઓ અને નિધન. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.