GS-INDI-3610 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3610
Indian Economy (ભારતીય અર્થતંત્ર)

મોનેટરી પોલિસી (નાણાકીય નીતિ) – પરિમાણાત્મક સાધનો (Repo, Reverse Repo, CRR, SLR, Bank Rate, MSF, OMO)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3610 દાખલ કરો.
1.
ભારતમાં નાણાકીય નીતિ (Monetary Policy) ઘડવાની મુખ્ય જવાબદારી કઈ સંસ્થાની છે?
(A)નાણા મંત્રાલય, ભારત સરકાર
(B)ભારતીય રિઝર્વ બેંક (RBI)
(C)નીતિ આયોગ
(D)સેબી (SEBI)
2.
નાણાકીય નીતિ સમિતિ (MPC) ની રચના કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી?
(A)ઉર્જિત પટેલ સમિતિ
(B)નરસિંહમ સમિતિ
(C)વિમલ જાલાન સમિતિ
(D)કેલકર સમિતિ
3.
RBI એક્ટની કઈ કલમ હેઠળ વર્ષ ૨૦૧૬માં નાણાકીય નીતિ સમિતિ (MPC) ની રચના કરવામાં આવી હતી?
(A)કલમ ૨૧
(B)કલમ ૪૫ZB
(C)કલમ ૪૨
(D)કલમ ૧૭

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of મોનેટરી પોલિસી (નાણાકીય નીતિ) – પરિમાણાત્મક સાધનો (Repo, Reverse Repo, CRR, SLR, Bank Rate, MSF, OMO). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.