GS-EDUC-4320 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-EDUC-4320
Educational Psychology (શૈક્ષણિક મનોવિજ્ઞાન)

હાવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત – ૮ પ્રકારની બુદ્ધિ પ્રતિભાઓ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-EDUC-4320 દાખલ કરો.
1.
હાવર્ડ ગાર્ડનરે તેમનો પ્રખ્યાત 'બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત' (Theory of Multiple Intelligences) કયા વર્ષે રજૂ કર્યો હતો?
(A)૧૯૭૫
(B)૧૯૯૦
(C)૧૯૮૩
(D)૧૯૮૫
2.
હાવર્ડ ગાર્ડનરના મતે પરંપરાગત બુદ્ધિ આંક (IQ) પરીક્ષણો કઈ બાબત પર વધુ પડતો ભાર મૂકે છે?
(A)સંગીતમય અને પ્રકૃતિવાદી બુદ્ધિ
(B)ભાષાકીય અને તાર્કિક-ગાણિતિક બુદ્ધિ
(C)આંતરવૈયક્તિક અને શારીરિક બુદ્ધિ
(D)અવકાશી અને અંતઃવૈયક્તિક બુદ્ધિ
3.
વકીલો, લેખકો, પત્રકારો અને કવિઓમાં હાવર્ડ ગાર્ડનરના કયા પ્રકારની બુદ્ધિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે?
(A)અવકાશી બુદ્ધિ
(B)તાર્કિક-ગાણિતિક બુદ્ધિ
(C)ભાષાકીય બુદ્ધિ
(D)અંતઃવૈયક્તિક બુદ્ધિ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of હાવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત – ૮ પ્રકારની બુદ્ધિ પ્રતિભાઓ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.