GS-ENVI-4003 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-ENVI-4003
Environment & Ecology (પર્યાવરણ અને પરિસ્થિતિવિજ્ઞાન)

આહાર શૃંખલા (Food Chain), આહાર જાળ (Food Web) અને ઇકોલોજીકલ પિરામિડ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-ENVI-4003 દાખલ કરો.
1.
આહાર શૃંખલામાં ઊર્જાનો પ્રવાહ કઈ દિશામાં હોય છે?
(A)એક-દિશીય
(B)બહુ-દિશીય
(C)દ્વિ-દિશીય
(D)ચક્રીય
2.
નીચેનામાંથી કયો પિરામિડ હંમેશા સીધો (Upright) જ હોય છે?
(A)સંખ્યાનો પિરામિડ
(B)ઊર્જાનો પિરામિડ
(C)જૈવભારનો પિરામિડ
(D)આપેલ તમામ
3.
આહાર જાળ (Food Web) શું દર્શાવે છે?
(A)માત્ર એક જ આહાર શૃંખલા
(B)ઉર્જાનું ચક્રીય વહન
(C)પરિસ્થિતિકીય તંત્રમાં આહાર શૃંખલાઓનું જટિલ જોડાણ
(D)માત્ર ઉત્પાદકોની સંખ્યા

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of આહાર શૃંખલા (Food Chain), આહાર જાળ (Food Web) અને ઇકોલોજીકલ પિરામિડ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.