GS-ENVI-4015 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-ENVI-4015
Environment & Ecology (પર્યાવરણ અને પરિસ્થિતિવિજ્ઞાન)

જળ પ્રદૂષણ (Water Pollution) – સ્ત્રોતો, ભારે ધાતુઓ (મિનામાટા, ઇટાઈ-ઇટાઈ), ઉપચાર

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-ENVI-4015 દાખલ કરો.
1.
મિનામાટા રોગ કઈ ભારે ધાતુના પ્રદૂષણને કારણે થાય છે?
(A)પારો (મર્ક્યુરી)
(B)કેડમિયમ
(C)આર્સેનિક
(D)સીસું (લેડ)
2.
ઇટાઈ-ઇટાઈ રોગ કઈ ધાતુના ઝેરી પ્રભાવથી થાય છે?
(A)પારો
(B)કેડમિયમ
(C)કોપર
(D)ઝિંક
3.
બ્લુ બેબી સિન્ડ્રોમ (મેથેમોગ્લોબિનેમિયા) કયા તત્વના વધુ પ્રમાણને કારણે થાય છે?
(A)સલ્ફેટ
(B)ક્લોરાઇડ
(C)નાઇટ્રેટ
(D)ફોસ્ફેટ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of જળ પ્રદૂષણ (Water Pollution) – સ્ત્રોતો, ભારે ધાતુઓ (મિનામાટા, ઇટાઈ-ઇટાઈ), ઉપચાર. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.