GS-INDI-3514 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3514
Indian Geography (ભારતની ભૂગોળ)

ગંગા નદી પ્રણાલી – પંચપ્રયાગ, મુખ્ય ધારા અને ડાબા કાંઠાની સહાયક નદીઓ (રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3514 દાખલ કરો.
1.
ભારતની સૌથી લાંબી નદી ગંગાની કુલંબાઈ અંદાજે કેટલી છે અને તેને કયા વર્ષમાં રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી હતી?
(A)૨,૫૨૫ કિમી, ૨૦૧૪
(B)૨,૯૦૦ કિમી, ૨૦૧૦
(C)૨,૫૨૫ કિમી, ૨૦૦૮
(D)૩,૧૦૦ કિમી, ૨૦૦૫
2.
નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ છે અને તે કઈ નદી પ્રણાલીમાં મુખ્યત્વે જોવા મળે છે?
(A)ગંગા ડોલ્ફિન, ગંગા નદી પ્રણાલી
(B)ઘડિયાળ, ચંબલ નદી
(C)મગર, યમુના નદી
(D)બ્લુ વ્હેલ, બ્રહ્મપુત્રા
3.
પંચપ્રયાગ સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
(A)કર્ણપ્રયાગ - અલકનંદા + મંદાકિની
(B)નંદપ્રયાગ - અલકનંદા + નંદાકિની
(C)વિષ્ણુપ્રયાગ - અલકનંદા + ધૌલીગંગા
(D)રુદ્રપ્રયાગ - અલકનંદા + મંદાકિની

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગંગા નદી પ્રણાલી – પંચપ્રયાગ, મુખ્ય ધારા અને ડાબા કાંઠાની સહાયક નદીઓ (રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.