GS-INDI-3503 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3503
Indian Geography (ભારતની ભૂગોળ)

ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, રાજધાનીઓ અને પુનર્ગઠન ઇતિહાસ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3503 દાખલ કરો.
1.
સ્વતંત્ર ભારતનું ભાષાના આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું હતું?
(A)આંધ્રપ્રદેશ
(B)મહારાષ્ટ્ર
(C)તમિલનાડુ
(D)ગુજરાત
2.
રાજ્ય પુનર્ગઠન આયોગ (ફઝલ અલી કમિશન) ની ભલામણથી ૧૯૫૬ માં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા?
(A)૧૪ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશો
(B)૧૫ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો
(C)૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશો
(D)૧૨ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશો
3.
ગુજરાત અને મહારાષ્ટ્ર દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ક્યારે અલગ થયા?
(A)૧ મે ૧૯૬૦
(B)૧૫ ઓગસ્ટ ૧૯૪૭
(C)૨૬ જાન્યુઆરી ૧૯૫૦
(D)૧ નવેમ્બર ૧૯૬૬

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, રાજધાનીઓ અને પુનર્ગઠન ઇતિહાસ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.