GS-INDI-3511 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3511
Indian Geography (ભારતની ભૂગોળ)

પશ્ચિમ ઘાટ (સહ્યાદ્રિ) અને પૂર્વ ઘાટ – શિખરો, ઘાટ (Passes) અને જૈવવિવિધતા

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3511 દાખલ કરો.
1.
પશ્ચિમ ઘાટ (સહ્યાદ્રિ) ની લંબાઈ આશરે કેટલી છે અને તે ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલી છે?
(A)૧,૪૦૦ કિમી - ગોવાથી તમિલનાડુ
(B)૧,૨૦૦ કિમી - ગુજરાતથી કેરળ
(C)૨,૦૦૦ કિમી - નર્મદાથી રામેશ્વરમ
(D)૧,૬૦૦ કિમી - તાપી નદીથી કન્યાકુમારી
2.
ઉત્તરીય સહ્યાદ્રિનું સૌથી ઊંચું શિખર કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે?
(A)કળસુબાઈ - મહારાષ્ટ્ર
(B)દોડ્ડાબેટ્ટા - તમિલનાડુ
(C)અનાઈમુડી - કેરળ
(D)કુદ્રેમુખ - કર્ણાટક
3.
મુંબઈ અને નાસિકને જોડતો મહત્વપૂર્ણ પર્વતીય ઘાટ (Pass) કયો છે?
(A)ભોર ઘાટ
(B)સેનકોટા ગેપ
(C)પાલ ઘાટ
(D)થાળ ઘાટ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of પશ્ચિમ ઘાટ (સહ્યાદ્રિ) અને પૂર્વ ઘાટ – શિખરો, ઘાટ (Passes) અને જૈવવિવિધતા. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.