GS-GENE-1632 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GENE-1632
General Knowledge (સામાન્ય જ્ઞાન)

ગુજરાતના ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૩ અભયારણ્યો – ગીર, વેળાવદર, વાંસદા, મરીન અને નળ સરોવર

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GENE-1632 દાખલ કરો.
1.
ગુજરાતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (Marine National Park) કયા જિલ્લાના દરિયાકિનારે આવેલું છે?
(A)કચ્છ
(B)ભાવનગર
(C)જામનગર
(D)ગીર સોમનાથ
2.
વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક મુખ્યત્વે કયા પ્રાણીના સંરક્ષણ માટે જાણીતું છે?
(A)એશિયાટિક સિંહ
(B)દીપડો
(C)જંગલી ગધેડા
(D)કાળિયાર
3.
ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે?
(A)નળ સરોવર
(B)ખીજડીયા
(C)થોળ
(D)પોરબંદર પક્ષી અભયારણ્ય

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુજરાતના ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૩ અભયારણ્યો – ગીર, વેળાવદર, વાંસદા, મરીન અને નળ સરોવર. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.