GS-GPSC-6114 • Free Preview • 200 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GPSC-6114
GPSC Class 1-2

GPSC Hathi – Full-Length Mock Test 14

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GPSC-6114 દાખલ કરો.
1.
મૈત્રક વંશના વલભી શાસનકાળ દરમિયાન નીચેનામાંથી કયા ચીની પ્રવાસીએ વલભીની મુલાકાત લીધી હતી?
(A)હ્યુએન ત્સાંગ
(B)ઇત્સિંગ
(C)ફાહિયાન
(D)મેગાસ્થિનીઝ
2.
સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો: 1. તેણે જૂનાગઢના રાજા ખેંગારને હરાવ્યો હતો. 2. તેણે 'અવંતીનાથ' અને 'સિદ્ધચક્રવર્તી' જેવી પદવીઓ ધારણ કરી હતી. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
(A)માત્ર 1
(B)એક પણ નહીં
(C)1 અને 2 બંને
(D)માત્ર 2
3.
ગુજરાતના વાઘેલા વંશના અંતિમ શાસકનું નામ જણાવો, જેના પરાજયથી ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ?
(A)વિશળદેવ
(B)અર્જુનદેવ
(C)કર્ણદેવ વાઘેલા
(D)સારંગદેવ

Unlock Complete Question Paper (200 MCQs)

You are viewing a free preview of GPSC Hathi – Full-Length Mock Test 14. Sign in to access all 200 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.