GS-GPSC-6119 • Free Preview • 200 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GPSC-6119
GPSC Class 1-2

GPSC Hathi – Full-Length Mock Test 19

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GPSC-6119 દાખલ કરો.
1.
મૈત્રક કાળ દરમિયાન વલભી વિશ્વ વિદ્યાલયના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તેની સ્થાપના ધ્રુવસેન પહેલાએ કરી હતી. 2. અહીં મુખ્યત્વે હિનયાન બૌદ્ધ ધર્મનું શિક્ષણ અપાતું હતું. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
(A)એક પણ નહીં
(B)માત્ર 2
(C)1 અને 2 બંને
(D)માત્ર 1
2.
સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ વિદ્વાન હેમચંદ્રાચાર્ય વિશે નીચેના વિધાનો ચકાસો: 1. તેમનું મૂળ નામ ચાંગદેવ હતું. 2. તેમણે કુમારપાળના કહેવાથી 'દ્વાશ્રય મહાકાવ્ય'ની રચના કરી હતી.
(A)એક પણ નહીં
(B)માત્ર 1
(C)માત્ર 2
(D)1 અને 2 બંને
3.
વાઘેલા વંશના અંતિમ શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ગુજરાત પર આક્રમણ કરનાર અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ કોણ હતા?
(A)નુસ્રત ખાન અને ઉલુગ ખાન
(B)મલિક કાફુર અને ઉલુગ ખાન
(C)ઝફર ખાન અને તાતાર ખાન
(D)મલિક કાફુર અને અલ્પ ખાન

Unlock Complete Question Paper (200 MCQs)

You are viewing a free preview of GPSC Hathi – Full-Length Mock Test 19. Sign in to access all 200 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.