GS-GSRT-6302 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6302
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 02

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6302 દાખલ કરો.
1.
વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા મૈત્રક રાજાના સમયમાં થઈ હતી?
(A)સેનાપતિ ભટાર્ક
(B)ધ્રુવસેન પ્રથમ
(C)શિલાદિત્ય પ્રથમ
(D)ધ્રુવસેન બીજો
2.
ચાઇનીઝ પ્રવાસી હ્યુએન સંગે કયા મૈત્રક રાજાના શાસનકાળ દરમિયાન વલ્લભીની મુલાકાત લીધી હતી?
(A)શિલાદિત્ય ધર્માદિત્ય
(B)ધ્રુવસેન પ્રથમ
(C)ધ્રુવસેન બીજો (બાલાદિત્ય)
(D)દ્રોણસિંહ
3.
મૈત્રક વંશની રાજધાની કઈ હતી?
(A)ભરૂચ
(B)વલભીપુર
(C)અનહિલપુર પાટણ
(D)જૂનાગઢ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 02. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.