GS-GSRT-6304 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6304
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 04

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6304 દાખલ કરો.
1.
ગુજરાતના ઇતિહાસમાં વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા?
(A)વીર ધવલ
(B)વિશલદેવ
(C)સારંગદેવ
(D)કરણદેવ વાઘેલા
2.
અલાઉદ્દીન ખીલજીએ કયા સેનાપતિઓ ને ગુજરાત જીતવા માટે મોકલ્યા હતા?
(A)કુતુબુદ્દીન એબક અને બખ્તિયાર ખિલજી
(B)ઝફર ખાન અને તાતાર ખાન
(C)ઉલુગ ખાન અને નુસ્રત ખાન
(D)મલિક કાફુર અને ખીજર ખાન
3.
ગુજરાત સલ્તનતની સ્થાપના કોણે કરી હતી?
(A)અહમદશાહ પ્રથમ
(B)મહમૂદ બેગડો
(C)ઝફર ખાન (મુઝફ્ફર શાહ)
(D)કુતુબુદ્દીન અહમદશાહ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 04. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.