GS-GSRT-6309 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6309
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 09

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6309 દાખલ કરો.
1.
મહાગુજરાત આંદોલન દરમિયાન 'મહાગુજરાત જનતા પરિષદ' ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
(A)૧૨ જાન્યુઆરી ૧૯૫૭
(B)૧૫ ઓગસ્ટ ૧૯૫૫
(C)૮ સપ્ટેમ્બર ૧૯૫૬
(D)૧ મે ૧૯૬૦
2.
મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું હુલામણું નામ શું હતું?
(A)ઈન્દુકાકા
(B)મુખીજી
(C)મોટા
(D)સેવક
3.
ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ કયા સ્થળેથી કરવામાં આવી હતી?
(A)સાબરમતી આશ્રમ, અમદાવાદ
(B)કોચરબ આશ્રમ, અમદાવાદ
(C)ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ
(D)સ્ટેડિયમ, ગાંધીનગર

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 09. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.