GS-GSRT-6310 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6310
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 10

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6310 દાખલ કરો.
1.
તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં અને કઈ તિથિએ ભરાય છે?
(A)જુનાગઢ - મહા વદ નોમથી તેરસ
(B)સુરેન્દ્રનગર - ભાદરવા સુદ ચોથથી છઠ
(C)અવલલી - કાર્તિકી પૂનમ
(D)સાબરકાંઠા - કારતક સુદ પૂનમ
2.
ગીરનારની તળેટીમાં યોજાતો ભવનાથનો મેળો ક્યારે યોજાય છે?
(A)કારતક સુદ પૂનમ
(B)મહા વદ નોમથી તેરસ (મહાશિવરાત્રી)
(C)ચૈત્ર સુદ આઠમ
(D)ભાદરવા વદ અમાસ
3.
શામળાજીનો મેળો (કારોતરી મેળો) કયા જિલ્લામાં અને કઈ નદીના કિનારે યોજાય છે?
(A)બનાસકાંઠા - બનાસ નદી
(B)સાબરકાંઠા - મેશ્વો નદી
(C)અરવલ્લી - મેશ્વો નદી
(D)મહીસાગર - મહી નદી

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 10. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.