GS-GSRT-6316 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6316
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 16

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6316 દાખલ કરો.
1.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે પોતાની વેપારી કોઠી (ફેક્ટરી) સ્થાપી હતી?
(A)અમદાવાદ
(B)મછલીપટ્ટનમ
(C)સુરત
(D)સુરત અને મછલીપટ્ટનમ બંને
2.
ઈ.સ. ૧૬૦૮માં બ્રિટિશ સમ્રાટ જેમ્સ પ્રથમના રાજદૂત તરીકે સુરત બંદરે કયા અંગ્રેજ વેપારી વહાણ લઈને આવ્યા હતા?
(A)જોન મિલડેનહોલ
(B)વાસ્કો દ ગામા
(C)સર થોમસ રો
(D)કેપ્ટન વિલિયમ હોકિન્સ
3.
૧૮૫૭ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં આણંદ વિસ્તારમાં કયા સ્વતંત્રતા સેનાનીએ અંગ્રેજો સામે બળવાનું નેતૃત્વ કર્યું હતું?
(A)નાથાજી ગોહિલ
(B)તાત્યા ટોપે
(C)ગરબડદાસ મુખી
(D)મહારાજા ખંડેરાવ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 16. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.