GS-GSRT-6317 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6317
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 17

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6317 દાખલ કરો.
1.
શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડનમાં કઈ સાલમાં 'ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી હતી?
(A)૧૯૦૩
(B)૧૯૦૫
(C)૧૯૦૭
(D)૧૯૦૯
2.
જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમવાર ભારતીય ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો?
(A)શ્યામજી કૃષ્ણ વર્મા
(B)મેડમ ભીખાજી કામા
(C)સરદાર વલ્લભભાઈ પટેલ
(D)વીર સાવરકર
3.
બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮) દરમિયાન મહિલાઓ તરફથી વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ કોણે આપ્યું હતું?
(A)મહાત્મા ગાંધી
(B)બારડોલીની મહિલાઓ
(C)રવિશંકર મહારાજ
(D)અબ્બાસ તૈયબજી

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 17. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.