GS-GSRT-6318 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6318
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 18

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6318 દાખલ કરો.
1.
ગાંધીજીના કયા સત્યાગ્રહને 'ભારતનો પ્રથમ સવિનય કાનૂનભંગ' (Civil Disobedience) તરીકે ઓળખવામાં આવે છે?
(A)દાંડી કૂચ
(B)ખેડા સત્યાગ્રહ
(C)અમદાવાદ મિલ મજૂર આંદોલન
(D)ચંપારણ સત્યાગ્રહ
2.
ખેડા સત્યાગ્રહ (૧૯૧૮) દરમિયાન ગાંધીજીને ખેડૂતોના પ્રશ્ને કયા દિગ્ગજ નેતાએ મુખ્ય સહયોગ આપ્યો હતો?
(A)મૌલાના આઝાદ
(B)જવાહરલાલ નેહરૂ
(C)સુભાષચંદ્ર બોઝ
(D)સરદાર વલ્લભભાઈ પટેલ
3.
અમદાવાદ મિલ મજૂર આંદોલન (૧૯૧૮) દરમિયાન મજૂરોની માંગણી માટે ગાંધીજીએ કયા પ્રખ્યાત શસ્ત્રનો પ્રથમ વખત ભારતમાં પ્રયોગ કર્યો હતો?
(A)આમરણ ઉપવાસ
(B)ચક્કા જામ
(C)વિદેશી વસ્તુઓનો બહિષ્કાર
(D)જેલ ભરો આંદોલન

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 18. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.