GS-GSRT-6320 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6320
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 20

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6320 દાખલ કરો.
1.
તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં અને કઈ તિથિએ ભરાય છે?
(A)જુનાગઢ, મહા વદ અમાસ
(B)સાબરકાંઠા, ફાગણ સુદ સાતમે
(C)અરવલ્લી, કાર્તિકી પૂર્ણિમા
(D)સુરેન્દ્રનગર, ભાદરવા સુદ ચોથથી છઠ
2.
ગીરનારની તળેટીમાં યોજાતો ભવનાથનો મેળો ક્યારે યોજાય છે?
(A)દિવાળી (આસો વદ અમાસ)
(B)હોળી (ફાગણ સુદ પૂનમ)
(C)જન્માષ્ટમી (શ્રાવણ વદ આઠમ)
(D)શિવરાત્રી (માઘ વદ તેરસ)
3.
શામળાજીનો મેળો (કાર્તિકી પૂર્ણિમાનો મેળો) કઈ નદીના કિનારે ભરાય છે?
(A)નર્મદા નદી
(B)સાબરમતી નદી
(C)બનાસ નદી
(D)મેશવો નદી

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 20. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.