GS-GSRT-6322 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6322
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 22

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6322 દાખલ કરો.
1.
વલ્લભી વિદ્યાપીઠમાં નીચેનામાંથી કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી અને તેને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર ગણાવ્યું હતું?
(A)ફાહિયાન
(B)મેગસ્થનીઝ
(C)હ્યુએનત્સાંગ
(D)ઇબ્ન બતુતા
2.
મૈત્રક વંશના કયા રાજાના સમયમાં વલ્લભી ખાતે પ્રસિદ્ધ જૈન મહાસભા યોજાઈ હતી, જેમાં આગમ ગ્રંથોનું લેખન થયું?
(A)સેનાપતિ ભટાર્ક
(B)શિલાદિત્ય પ્રથમ
(C)ધ્રુવસેન પ્રથમ
(D)ધ્રુવસેન બીજો
3.
ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાની નવી રાજધાની પાટણની સ્થાપના કઈ નદીના કિરે કરી હતી?
(A)સરસ્વતી નદી
(B)સાબરમતી નદી
(C)બનાસ નદી
(D)રૂપાલ નદી

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 22. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.