GS-GSRT-6327 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GSRT-6327
GSRTC Conductor

GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 27

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GSRT-6327 દાખલ કરો.
1.
શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડન ખાતે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી?
(A)ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી
(B)ગદર પાર્ટી
(C)હરિજન સેવક સંઘ
(D)હોમ રૂલ લીગ
2.
ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના મુખપત્ર તરીકે કયું માસિક શરૂ કરવામાં આવ્યું હતું?
(A)યંગ ઇન્ડિયા
(B)ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ
(C)નવજીવન
(D)કેસરી
3.
જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો?
(A)એની બેસન્ટ
(B)સરરોજિની નાયડુ
(C)મેડમ ભીખાજી કામા
(D)કસ્તૂરબા ગાંધી

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of GSRTC Conductor (કંડક્ટર) ટીન ટીન Series – Full-Length Mock Test 27. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.