GS-CCE-6213 • Free Preview • 150 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-CCE-6213
GSSSB CCE

GSSSB CCE Rudraksh – Full-Length Mock Test 13

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-CCE-6213 દાખલ કરો.
1.
જો એક ચોક્કસ કોડભાષામાં 'PENCIL' ને 'ROFGIN' લખવામાં આવે, તો તે જ ભાષામાં 'MONITOR' ને શું લખવામાં આવશે?
(A)PQPKVRT
(B)ORPKVRT
(C)PRQLWRU
(D)PRQKWRU
2.
એક માણસે પૂર્વ દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું. 15 મીટર ચાલ્યા પછી તે ડાબે વળ્યો અને 10 મીટર ચાલ્યો. ફરીથી તે ડાબે વળ્યો અને 15 મીટર ચાલ્યો. હવે તે શરૂઆતની જગ્યાથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે?
(A)દક્ષિણ, 15 મીટર
(B)ઉત્તર, 10 મીટર
(C)પશ્ચિમ, 15 મીટર
(D)પૂર્વ, 10 મીટર
3.
એક ફોટા તરફ આંગળી ચીંધતા અનીલે કહ્યું, 'તે મારા પિતાના એકમાત્ર ભાઈની પત્નીની પુત્રી છે.' તો તે ફોટાવાળી સ્ત્રી અનીલ સાથે શું સંબંધ ધરાવે છે?
(A)કાકી
(B)પિતરાઈ બહેન
(C)માસી
(D)બહેન

Unlock Complete Question Paper (150 MCQs)

You are viewing a free preview of GSSSB CCE Rudraksh – Full-Length Mock Test 13. Sign in to access all 150 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.