GS-GUJ-3215 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJ-3215
Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)

અલંકાર: અર્થાલંકાર – ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા અને અનન્વય

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJ-3215 દાખલ કરો.
1.
'દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.' આ વાક્યમાં 'ચંદ્ર' શું દર્શાવે છે?
(A)ઉપમેય
(B)સાધારણ ધર્મ
(C)ઉપમાન
(D)ઉપમાવાચક શબ્દ
2.
નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે 'અભેદ' (એકરૂપતા) દર્શાવવામાં આવે છે?
(A)ઉપમા
(B)ઉત્પ્રેક્ષા
(C)અનન્વય
(D)રૂપક
3.
'મા તે મા.' આ કયા પ્રકારના અલંકારનું ઉત્તમ ઉદાહરણ છે?
(A)ઉપમા
(B)રૂપક
(C)ઉત્પ્રેક્ષા
(D)અનન્વય

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of અલંકાર: અર્થાલંકાર – ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા અને અનન્વય. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.