GS-GUJA-3742 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJA-3742
Gujarat Economy (ગુજરાતનું અર્થતંત્ર)

ગુજરાત સરકારની ફ્લેગશિપ આર્થિક અને સામાજિક કલ્યાણ યોજનાઓ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJA-3742 દાખલ કરો.
1.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત નાના વેપારીઓ અને શ્રમિકોને કેટલા વ્યાજ દરે લોન આપવામાં આવે છે?
(A)4%
(B)2%
(C)6%
(D)8%
2.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે નીચેના વિધાનો તપાસો: 1. આ યોજનામાં ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. 2. આ યોજના હેઠળ પાક નુકસાની સામે 100% સરકારી સહાય આપવામાં આવે છે.
(A)માત્ર 1
(B)1 અને 2 બંને
(C)માત્ર 2
(D)બંને ખોટા
3.
PMJAY-MA યોજના હેઠળ હાલમાં લાભાર્થીઓને કેટલા રૂપિયા સુધીનું કેશલેસ આરોગ્ય કવચ મળે છે?
(A)₹10 લાખ
(B)₹7 લાખ
(C)₹5 લાખ
(D)₹15 લાખ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુજરાત સરકારની ફ્લેગશિપ આર્થિક અને સામાજિક કલ્યાણ યોજનાઓ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.