GS-GUJ-3207 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJ-3207
Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)

નિપાત અને તેના પ્રકારો (Particles / Nipat in Gujarati)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJ-3207 દાખલ કરો.
1.
નીચેનામાંથી કયો શબ્દ ગુજરાતી વ્યાકરણ મુજબ 'નિપાત' તરીકે ઓળખાય છે?
(A)અને
(B)પરંતુ
(C)માત્ર
(D)કારણ કે
2.
વાક્યમાં ભાર કે અર્થને ચોક્કસ કરવા માટે વપરાતા અવ્યયને શું કહે છે?
(A)સંયોજક
(B)કૃદંત
(C)પ્રત્યય
(D)નિપાત
3.
'ગુરુજી આવ્યા.' આ વાક્યમાં 'જી' એ કયા પ્રકારનો નિપાત છે?
(A)ભારવાચક નિપાત
(B)સીમાવાચક નિપાત
(C)પ્રકીર્ણ નિપાત
(D)વિનયવાચક નિપાત

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of નિપાત અને તેના પ્રકારો (Particles / Nipat in Gujarati). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.