GS-GUJ-3229 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJ-3229
Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)

દયારામ, ગંગાસતી, ભોજા ભગત, ધીરો અને પ્રીતમ – ગરબી, ભજન, ચાબખા અને કાફી

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJ-3229 દાખલ કરો.
1.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ મણિ અને 'ભક્તકવિ' તરીકે કોણ ઓળખાય છે?
(A)અખો
(B)પ્રીતમ
(C)દયારામ
(D)ભોજા ભગત
2.
નીચેનામાંથી કઈ રચના કવિ દયારામની છે?
(A)અખેગીતા
(B)સિદ્ધહેમશબ્દાનુશાસન
(C)વસંતવિલાસ
(D)રસિકવલ્લભ
3.
ગુજરાતી સાહિત્યમાં 'ગરબીના પિતા' અથવા 'ગરબી સમ્રાટ' નું બિરુદ કોને મળેલું છે?
(A)નરસિંહ મહેતા
(B)પ્રીતમદાસ
(C)ભોજા ભગત
(D)દયારામ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of દયારામ, ગંગાસતી, ભોજા ભગત, ધીરો અને પ્રીતમ – ગરબી, ભજન, ચાબખા અને કાફી. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.