GS-GUJ-3222 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJ-3222
Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)

સમાનાર્થી શબ્દો અને અર્થભેદ / શબ્દભેદ (Synonyms & Word Distinctions)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJ-3222 દાખલ કરો.
1.
નીચેનામાંથી કયો શબ્દ 'સૂર્ય' નો સમાનાર્થી નથી?
(A)માર્તંડ
(B)અંશુમાલી
(C)વિભાવસુ
(D)દિવાકર
2.
શબ્દભેદ સંદર્ભે 'દિન' અને 'દીન' નો સાચો અર્થભેદ કયો છે?
(A)દિન = ગરીબ, દીન = દિવસ
(B)દિન = સૂર્ય, દીન = ચંદ્ર
(C)દિન = પર્વત, દીન = નદી
(D)દિન = દિવસ, દીન = ગરીબ
3.
નીચેનામાંથી કયું જોડકું અર્થભેદની દ્રષ્ટિએ અસંગત (ખોટું) છે?
(A)પાણી - જળ / પાણી - હાથ
(B)ગોળ - ખાવાનો પદાર્થ / ગોળ - વર્તુળાકાર
(C)ધૂનિ - નદી / ધૂની - તરંગી
(D)શિલા - ચરિત્રવાન / શીલા - પથ્થર

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સમાનાર્થી શબ્દો અને અર્થભેદ / શબ્દભેદ (Synonyms & Word Distinctions). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.