GS-GUJ-3210 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJ-3210
Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)

સંધિ: સ્વરસંધિ – નિયમો, જોડાણ અને વિગ્રહ (Swar Sandhi)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJ-3210 દાખલ કરો.
1.
'સૂર્યાસ્ત' શબ્દની સાચી સંધિ કઈ છે?
(A)સૂર્યા + અસ્ત
(B)સૂર્ય + આસ્ત
(C)સૂર્ય + અસ્ત
(D)સૂર્ય + અસ્ત્
2.
'કવીન્દ્ર' શબ્દનો યોગ્ય સંધિ વિગ્રહ શોધો.
(A)કવી + ઇન્દ્ર
(B)કવિ + ઈન્દ્ર
(C)કવી + ઈન્દ્ર
(D)કવિ + ઇન્દ્ર
3.
'ભાનૂદય' શબ્દની સંધિ છોડો.
(A)ભાનું + ઉદય
(B)ભાનુ + ઊદય
(C)ભા + નૂદય
(D)ભાનુ + ઉદય

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સંધિ: સ્વરસંધિ – નિયમો, જોડાણ અને વિગ્રહ (Swar Sandhi). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.