GS-GUJ-3203 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJ-3203
Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)

સર્વનામ અને તેના પ્રકારો (Pronouns in Gujarati)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJ-3203 દાખલ કરો.
1.
નીચેનામાંથી કયું સર્વનામ 'પુરુષવાચક સર્વનામ'ના પ્રથમ પુરુષનું ઉદાહરણ છે?
(A)તમે
(B)તેઓ
(C)અમે
(D)પેલો
2.
'જેવું વાવો તેવી લણો' - આ વાક્યમાં 'જેવું-તેવું' એ કયા પ્રકારનું સર્વનામ દર્શાવે છે?
(A)દર્શનવાચક સર્વનામ
(B)પ્રશ્નવાચક સર્વનામ
(C)અનિશ્ચિત સર્વનામ
(D)સાપેક્ષ કે સંબંધવાચક સર્વનામ
3.
'કોઈ દરવાજા પાસે ઊભું છે.' - આ વાક્યમાં રેખાંકિત શબ્દ 'કોઈ' કયા પ્રકારનું સર્વનામ છે?
(A)નિજવાચક સર્વનામ
(B)પ્રશ્નવાચક સર્વનામ
(C)દ્વિતીય પુરુષવાચક સર્વનામ
(D)અનિશ્ચિત સર્વનામ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સર્વનામ અને તેના પ્રકારો (Pronouns in Gujarati). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.