GS-GUJ-3223 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJ-3223
Gujarati Vyakaran & Sahitya (ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય)

વિરોધી શબ્દો અને તળપદા શબ્દોનું શિષ્ટરૂપ (Antonyms & Dialect Words)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJ-3223 દાખલ કરો.
1.
નીચે આપેલા વિરોધી શબ્દોની જોડમાંથી કઈ જોડ સાચી નથી?
(A)આરોહ - અવરોહ
(B)તિમિર - પ્રકાશ
(C)નશ્વર - અનશ્વર
(D)કૃતજ્ઞ - કૃતઘ્ની
2.
'વ્યષ્ટિ' શબ્દનો યોગ્ય વિરોધી શબ્દ નીચેનામાંથી કયો છે?
(A)સૃષ્ટિ
(B)દૃષ્ટિ
(C)પ્રતિષ્ટિ
(D)સમષ્ટિ
3.
ગુજરાતી વ્યાકરણ મુજબ 'શુક્લ' શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
(A)પીત
(B)શ્વેત
(C)અરુણ
(D)કૃષ્ણ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of વિરોધી શબ્દો અને તળપદા શબ્દોનું શિષ્ટરૂપ (Antonyms & Dialect Words). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.