GS-BSC-6810 • Free Preview • 150 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-BSC-6810
Gujarat Bin Sachivalay Clerk

Gujarat Bin Sachivalay Clerk – Full-Length Mock Test 10

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-BSC-6810 દાખલ કરો.
1.
'ઉમેશ જાણે આકાશને આંબી ગયો.' આ વાક્યમાં કયો અલંકાર રહેલો છે?
(A)ઉત્પ્રેક્ષા અલંકાર
(B)વ્યતિરેક અલંકાર
(C)અતિશ્યોક્તિ અલંકાર
(D)રૂપક અલંકાર
2.
'તેણે હસતાં હસતાં જવાબ આપ્યો.' આ વાક્યમાં રેખાંકિત શબ્દ 'હસતાં હસતાં' કયા પ્રકારનું કૃદંત છે?
(A)ભૂતકૃદંત
(B)સાધક કૃદંત
(C)વર્તમાન કૃદંત
(D)વિષ્યકૃદંત
3.
'ગાંધીજીએ તો દેશ માટે સર્વસ્વ હોમી દીધું.' આ વાક્યમાં 'તો' એ કયો નિપાત છે?
(A)પ્રશ્નવાચક નિપાત
(B)સીમાવાચક નિપાત
(C)ભારવાચક નિપાત
(D)વિનંતીવાચક નિપાત

Unlock Complete Question Paper (150 MCQs)

You are viewing a free preview of Gujarat Bin Sachivalay Clerk – Full-Length Mock Test 10. Sign in to access all 150 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.