GS-GUJA-2109 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJA-2109
Gujarat Culture & Heritage (ગુજરાતની સંસ્કૃતિ અને વારસો)

આદિવાસી લોકનૃત્યો – હુડો રાસ, ડાંગી ચાળો, હાલી, મોરિયો, આલેણી-હાલેણી અને ઘેરિયા નૃત્ય

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJA-2109 દાખલ કરો.
1.
ગુજરાતના કયા પ્રદેશમાં ભરવાડ યુવક-યુવતીઓ દ્વારા 'હુડો રાસ' રમવામાં આવે છે?
(A)દક્ષિણ ગુજરાતનો ડાંગ પ્રદેશ
(B)મધ્ય ગુજરાતનો દાહોદ પ્રદેશ
(C)સૌરાષ્ટ્રનો પંચાળ પ્રદેશ
(D)દક્ષિણ ગુજરાતનો સુરત-તાપી પ્રદેશ
2.
તરણેતરના મેળામાં નીચે પૈકી કયું લોકનૃત્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે?
(A)હાલી નૃત્ય
(B)મોરિયો નૃત્ય
(C)ડાંગી ચાળો
(D)હુડો રાસ
3.
હુડો રાસ સંદર્ભે કયું વિધાન સાચું છે?
(A)આ નૃત્યમાં કોઈ વાદ્ય વગાડવામાં આવતું નથી.
(B)આ નૃત્ય માત્ર પુરુષો દ્વારા જ થાય છે.
(C)આ નૃત્યમાં ૨૭ પ્રકારના પક્ષીઓના ચાળા પાડવામાં આવે છે.
(D)આ નૃત્ય મુખ્યત્વે તાળીઓના તાલ અને પંચાળના ભરવાડ યુવક-યુવતીઓ દ્વારા રમાય છે.

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of આદિવાસી લોકનૃત્યો – હુડો રાસ, ડાંગી ચાળો, હાલી, મોરિયો, આલેણી-હાલેણી અને ઘેરિયા નૃત્ય. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.