GS-GUJA-2102 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GUJA-2102
Gujarat Culture & Heritage (ગુજરાતની સંસ્કૃતિ અને વારસો)

ગુજરાતના મેળાઓ – ઉત્તર ગુજરાત અને પૂર્વ પટ્ટીના ધાર્મિક મેળાઓ (શામળાજી, અંબાજી, ડાંગ દરબાર અને ચિત્ર-વિચિત્ર)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GUJA-2102 દાખલ કરો.
1.
શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે?
(A)સાબરમતી
(B)બનાસ
(C)મેશ્વો
(D)હાથમતી
2.
અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
(A)સાબરકાંઠા
(B)અરવલ્લી
(C)મહીસાગર
(D)બનાસકાંઠા
3.
ડાંગ દરબારનો મેળો કયા સ્થળે યોજાય છે?
(A)સાપુતારા
(B)વઘઈ
(C)સુબિર
(D)આહવા

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુજરાતના મેળાઓ – ઉત્તર ગુજરાત અને પૂર્વ પટ્ટીના ધાર્મિક મેળાઓ (શામળાજી, અંબાજી, ડાંગ દરબાર અને ચિત્ર-વિચિત્ર). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.