GS-GEO-1230 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GEO-1230
Gujarat Geography (ગુજરાતની ભૂગોળ)

ગુજરાત ભૂગોળ – ૩૩ જિલ્લા પરિદર્શન – Part 4 (સૌરાષ્ટ્ર અને કચ્છ)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GEO-1230 દાખલ કરો.
1.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર ભારતનો સૌથી મોટો જિલ્લો નીચેના પૈકી કયો છે?
(A)કચ્છ (૪૫,૬૭૪ ચો.કિમી)
(B)બાડમેર (રાજસ્થાન)
(C)જેસલમેર (રાજસ્થાન)
(D)લેહ (લદ્દાખ)
2.
કચ્છ જિલ્લાનું સર્વોચ્ચ શિખર 'કાળો ડુંગર' કયા બેટમાં આવેલું છે?
(A)ચોરાડ બેટ
(B)પચ્છમ બેટ
(C)ખદીર બેટ
(D)બેલા બેટ
3.
યુનેસ્કો (UNESCO) દ્વારા વર્ષ ૨૦૨૧માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયેલ હડપ્પીય નગર 'ધોળાવીરા' કચ્છના કયા બેટમાં આવેલું છે?
(A)શિયાળ બેટ
(B)બેલા બેટ
(C)પચ્છમ બેટ
(D)ખદીર બેટ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુજરાત ભૂગોળ – ૩૩ જિલ્લા પરિદર્શન – Part 4 (સૌરાષ્ટ્ર અને કચ્છ). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.