GS-GEO-1229 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GEO-1229
Gujarat Geography (ગુજરાતની ભૂગોળ)

ગુજરાત ભૂગોળ – ૩૩ જિલ્લા પરિદર્શન – Part 3 (દક્ષિણ ગુજરાત)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GEO-1229 દાખલ કરો.
1.
ભરૂચ શહેર કઈ પવિત્ર નદીના ઉત્તર કિનારે વસેલું છે?
(A)તાપી
(B)નર્મદા
(C)સાબરમતી
(D)મહી
2.
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક (Hill Station) 'સાપુતારા' કયા જિલ્લામાં આવેલું છે?
(A)નવસારી
(B)ડાંગ
(C)વલસાડ
(D)તાપી
3.
દક્ષિણ ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું 'સુરત' શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
(A)નર્મદા
(B)તાપી
(C)અંબિકા
(D)પૂર્ણા

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુજરાત ભૂગોળ – ૩૩ જિલ્લા પરિદર્શન – Part 3 (દક્ષિણ ગુજરાત). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.