GS-GEO-1216 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GEO-1216
Gujarat Geography (ગુજરાતની ભૂગોળ)

ગુજરાત ભૂગોળ – જંગલો, વનસ્પતિ અને સામાજિક વનીકરણ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GEO-1216 દાખલ કરો.
1.
ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારની ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે?
(A)ડાંગ
(B)નર્મદા
(C)તાપી
(D)વલસાડ
2.
ભારતીય વન સર્વેક્ષણ (ISFR) અનુસાર ગુજરાતમાં ક્ષેત્રફળ (ચોરસ કિલોમીટર) ની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ કયા જિલ્લામાં આવેલું છે?
(A)ડાંગ
(B)તાપી
(C)જૂનાગઢ
(D)કચ્છ
3.
ગુજરાત રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછું જંગલ પ્રમાણ ધરાવતો જિલ્લો નીચેના પૈકી કયો છે?
(A)વલસાડ
(B)ડાંગ
(C)ગાંધીનગર
(D)નવસારી

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુજરાત ભૂગોળ – જંગલો, વનસ્પતિ અને સામાજિક વનીકરણ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.