GS-GEO-1206 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-GEO-1206
Gujarat Geography (ગુજરાતની ભૂગોળ)

ગુજરાત ભૂગોળ – પર્વતમાળાઓ અને ડુંગરો – Part 1 (તળ ગુજરાત)

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-GEO-1206 દાખલ કરો.
1.
ગુજરાતની ઉત્તર સરહદે આવેલી વિશ્વની સૌથી પ્રાચીન ગણાતી પર્વતમાળા કઈ છે?
(A)સાતપુડા પર્વતમાળા
(B)અરવલ્લી પર્વતમાળા
(C)સહ્યાદ્રિ પર્વતમાળા
(D)વિંધ્યાચલ પર્વતમાળા
2.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું ૫૧ શક્તિપીઠો પૈકીનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા પર્વત પર સ્થિત છે?
(A)આરાસુર પર્વત (ગબ્બર)
(B)તારંગા પર્વત
(C)ચોટીલા પર્વત
(D)જેસોર પર્વત
3.
ગુજરાત રાજ્યનું એકમાત્ર સત્તાવાર ગિરિમથક (હિલ સ્ટેશન) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?
(A)અરવલ્લી પર્વતમાળા
(B)સહ્યાદ્રિ (પશ્ચિમ ઘાટ)
(C)સાતપુડા પર્વતમાળા
(D)વિંધ્યાચલ પર્વતમાળા

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ગુજરાત ભૂગોળ – પર્વતમાળાઓ અને ડુંગરો – Part 1 (તળ ગુજરાત). Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.