GS-HIST-1102 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-HIST-1102
Gujarat History (ગુજરાતનો ઇતિહાસ)

હડપ્પીય સભ્યતા અને લોથલ બંદર – ડોકયાર્ડ, નગરરચના, અગ્નિકુંડ, યુગ્મ સમાધિ અને એસ.આર. રાવ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-HIST-1102 દાખલ કરો.
1.
પ્રાચીન હડપ્પીય સભ્યતાનું મહત્વપૂર્ણ બંદર લોથલ ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે?
(A)ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં
(B)કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં
(C)અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં
(D)ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં
2.
લોથલ સ્થળની શોધ અને તેનું પુરાતત્વ ઉત્ખનન કાર્ય કયા વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું?
(A)સન ૧૯૨૧-૨૨
(B)સન ૧૯૪૭-૪૮
(C)સન ૧૯૬૦-૬૧
(D)સન ૧૯૫૪-૫૫
3.
લોથલના ઉત્ખનન સાથે નીચેનામાંથી કયા ખ્યાતનામ પુરાતત્વશાસ્ત્રીનું નામ સંકળાયેલું છે?
(A)દયાારામ સાહની
(B)આર.ડી. બેનર્જી
(C)જેન ઇ અને કોએ
(D)એસ.આર. રાવ

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of હડપ્પીય સભ્યતા અને લોથલ બંદર – ડોકયાર્ડ, નગરરચના, અગ્નિકુંડ, યુગ્મ સમાધિ અને એસ.આર. રાવ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.