GS-HIST-1122 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-HIST-1122
Gujarat History (ગુજરાતનો ઇતિહાસ)

સિદ્ધરાજ જયસિંહ – સિદ્ધચક્રવર્તી, બર્બરક જિષ્ણુ, જૂનાગઢ વિજય (રા'ખેંગાર/રાણકદેવી), સહસ્ત્રલિંગ તળાવ અને રુદ્રમહાલય

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-HIST-1122 દાખલ કરો.
1.
સોલંકી વંશના કયા પ્રતાપી શાસકે ઈ.સ. ૧૦૯૪ થી ૧૧૪૩ દરમિયાન પાટણની ગાદી સંભાળી હતી?
(A)મૂળરાજ પ્રથમ
(B)કુમારપાળ
(C)સિદ્ધરાજ જયસિંહ
(D)ભીમદેવ પ્રથમ
2.
સિદ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને હરાવીને 'અવંતીનાથ'નું બિરુદ ધારણ કર્યું હતું?
(A)લક્ષ્મણદેવ
(B)નરવર્મન
(C)જયવર્મા
(D)યશોવર્મા
3.
સિદ્ધરાજ જયસિંહ દ્વારા ધારણ કરવામાં આવેલ 'બર્બરક જિષ્ણુ' બિરુદનો ઐતિહાસિક સંદર્ભ કયા પ્રસંગ સાથે જોડાયેલો છે?
(A)માળવાના રાજાને કેદ કર્યો
(B)જૂનાગઢના કિલ્લાને જીત્યો
(C)સિંધના શાસકને પરાજિત કર્યો
(D)બાબરા ભૂતને વશ કરીને આતંક નાબૂદ કર્યો

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of સિદ્ધરાજ જયસિંહ – સિદ્ધચક્રવર્તી, બર્બરક જિષ્ણુ, જૂનાગઢ વિજય (રા'ખેંગાર/રાણકદેવી), સહસ્ત્રલિંગ તળાવ અને રુદ્રમહાલય. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.