GS-INDI-3404 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3404
Indian History (ભારતનો ઇતિહાસ)

ઉત્તર વૈદિક કાળ – વેદો, ઉપનિષદો, વેદાંગ, ષડદર્શન, મહાકાવ્યો અને વર્ણ વ્યવસ્થા

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3404 દાખલ કરો.
1.
નીચેનામાંથી કયો વેદ ગદ્ય અને પદ્ય બંનેમાં રચાયેલો છે અને તેમાં યજ્ઞ વિધિઓ તથા કર્મકાંડોનું વિગતવાર વર્ણન મળે છે?
(A)યજુર્વેદ
(B)સામવેદ
(C)ઋગ્વેદ
(D)અથર્વવેદ
2.
ભારતીય સંગીતની ઉત્પત્તિનો આધાર કયા વેદને ગણવામાં આવે છે?
(A)ઋગ્વેદ
(B)સામવેદ
(C)યજુર્વેદ
(D)અથર્વવેદ
3.
અથર્વવેદ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
(A)તે ઉત્તર વૈદિક કાળની લોક સંસ્કૃતિની માહિતી આપે છે.
(B)તેમાં ઔષધિઓ અને રોગોની ઉપચાર પદ્ધતિઓ છે.
(C)તેમાં તંત્ર-મંત્ર અને જાદુ-ટોણાનો ઉલ્લેખ છે.
(D)તે વેદત્રયીમાં સામેલ છે.

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ઉત્તર વૈદિક કાળ – વેદો, ઉપનિષદો, વેદાંગ, ષડદર્શન, મહાકાવ્યો અને વર્ણ વ્યવસ્થા. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.