GS-INDI-3450 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3450
Indian History (ભારતનો ઇતિહાસ)

ભારતીય ઇતિહાસ ગ્રાન્ડ માસ્ટર મોક ટેસ્ટ – GPSC Class 1-2 & GSSSB CCE Pattern

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3450 દાખલ કરો.
1.
સિંધુખીણની સંસ્કૃતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ધોળાવીરા ખાતેથી મોટા પથ્થરો પર કોતરેલા દસ અક્ષરોવાળું સાઇનબોર્ડ (નામપટ્ટ) મળી આવ્યું છે. 2. લોથલ ખાતેથી કૃત્રિમ ગોદી (Dockyard) અને ચોખાના અવશેષો મળ્યા છે. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
(A)ફક્ત 1
(B)ફક્ત 2
(C)1 અને 2 બંને
(D)એક પણ નહીં
2.
મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં 'સન્નિધાતા' અધિકારી કઈ જવાબદારી સંભાળતો હતો?
(A)મુખ્ય ન્યાયાધીશ
(B)લશ્કરના સેનાપતિ
(C)રાજ્યના કોષાધ્યક્ષ અને ખજાનાની દેખરેખ
(D)ગુપ્તચર વિભાગના વડા
3.
ગુપ્ત કાળના મહાન સાહિત્યકાર કાલિદાસની નીચે પૈકી કઈ કૃતિ મહાકાવ્ય નથી?
(A)માલવિકાગ્નિમિત્રમ્
(B)કુમારસંભવમ્
(C)મેઘદૂતમ્
(D)રઘુવંશમ્

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ભારતીય ઇતિહાસ ગ્રાન્ડ માસ્ટર મોક ટેસ્ટ – GPSC Class 1-2 & GSSSB CCE Pattern. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.