GS-INDI-3423 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3423
Indian History (ભારતનો ઇતિહાસ)

દિલ્હી સલ્તનત: તુઘલક વંશ (૧૩૨૦–૧૪૧૪) – ગિયાસુદ્દીન, મોહમ્મદ બિન તુઘલક અને ફિરોઝશાહ

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3423 દાખલ કરો.
1.
દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં નહેરો ખોદાવનાર પ્રથમ શાસક કોણ હતો?
(A)કુતુબુદ્દીન એબક
(B)મોહમ્મદ બિન તુઘલક
(C)ગિયાસુદ્દીન તુઘલક
(D)ફિરોઝશાહ તુઘલક
2.
હઝરત નિઝામુદ્દીન ઓલિયા અને કયા સુલતાન વચ્ચેના તણાવ સંદર્ભે 'હુનૂઝ દિલ્હી દુર અસ્ત' (દિલ્હી હજુ દૂર છે) વાક્ય પ્રચલિત થયું હતું?
(A)ગિયાસુદ્દીન તુઘલક
(B)અલ્લાઉદ્દીન ખિલજી
(C)મોહમ્મદ બિન તુઘલક
(D)ફિરોઝશાહ તુઘલક
3.
મોહમ્મદ બિન તુઘલકનું મૂળ નામ શું હતું?
(A)ફખરુદ્દીન
(B)ઉલુઘ ખાન
(C)જૂના ખાન
(D)બહરામ ખાન

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of દિલ્હી સલ્તનત: તુઘલક વંશ (૧૩૨૦–૧૪૧૪) – ગિયાસુદ્દીન, મોહમ્મદ બિન તુઘલક અને ફિરોઝશાહ. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.