GS-INDI-3437 • Free Preview • 100 MCQs
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
GUJARAT STUDY OFFICIAL
Gujarat Study Official
GUJARAT STUDY OFFICIAL
PAPER CODE GS-INDI-3437
Indian History (ભારતનો ઇતિહાસ)

૧૮૫૭ નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ – કારણો, મંગલ પાંડે, મુખ્ય નેતાઓ, અસરો અને તાજનું શાસન

આ પેપરમાં જવાબો આપેલા નથી. આન્સર કી માટે કોડ GS-INDI-3437 દાખલ કરો.
1.
૧૮૫૭ના વિપ્લવને 'ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ' તરીકે કોણે વર્ણવ્યો હતો?
(A)બેન્જામિન ડિઝરાયલી
(B)ચાર્લ્સ રીડ
(C)સર જ્હોન સીલે
(D)વી. ડી. સાવરકર
2.
૧૮૫૭ના વિદ્રોહને 'રાષ્ટ્રીય વિદ્રોહ' તરીકે કોણે સંબોધિત કર્યો હતો?
(A)ડબલ્યુ. એચ. રસેલ
(B)જેમ્સ આઉટ્રામ
(C)વી. ડી. સાવરકર
(D)બેન્જામિન ડિઝરાયલી
3.
૧૮૫૭ના વિપ્લવના પ્રતીક તરીકે કઈ બે ચીજોનો પ્રચાર કરવામાં આવ્યો હતો?
(A)રોટી અને કમળ
(B)કમળ અને તલવાર
(C)ઢાલ અને તલવાર
(D)લાલ ધ્વજ અને રોટી

Unlock Complete Question Paper (100 MCQs)

You are viewing a free preview of ૧૮૫૭ નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ – કારણો, મંગલ પાંડે, મુખ્ય નેતાઓ, અસરો અને તાજનું શાસન. Sign in to access all 100 questions, download the printable A4 offline paper, and access verified Gujarati explanations.